મોરારિબાપુની કથા આબુધાબીમાં ચાલી રહી હતી. બાપુની કથા દરમિયાન ભજનો અને રાસના ગીતો વાગ્યા હતા. જેમાં અરબીઓ રિસતર ઝુમી ઉઠ્યાં હતા અને રાસની રમઝટ બોલાવી હતી.
વ્યાસપીઠ ફરતે લીધા રાસ
આબુધાબીમાં ચાલતી કથામાં સ્ટેજ પર મોરારિબાપુ બિરાજે તે પહેલા ગીતો વાગતા હતા. ત્યારે કેટલાક અરબીઓ પોતાના પહેરવેશમાં સ્ટેજ પર રાસની રમઝટ બોલાવી હતી અને રાસે રમ્યાં હતા.
નોરાતાના વધામણાં
અબુધાબીમાં રાસની રમઝટ બોલવાતા ઉપસ્થિત સૌ કોઇને નોરતાના વધામણાની અનુભૂતિ થઇ હતી. આગામી મહિનાથી નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે જેની મહેક સિમાડા પાર પણ લોકોએ અનુભવી હતી.
Comments
Post a Comment