હાર્વર્ડના છે આ 10 બ્રિલિયન્ટ સ્ટુડન્ટ: કોઇ US પ્રેસિડન્ટ તો કોઇ FB ફાઉન્ડર..
લાઇફસ્ટાઇલ ડેસ્ક:
ટાઇમ્સ હાયર એજ્યુકેશનના સર્વે પ્રમાણે World Reputation Rankings 2016 માં અમેરિકાની હાર્વર્ડ યૂનિવર્સિટીને બેસ્ટ પ્રેસ્ટીજિયસ યૂનિવર્સિટી ગણવામાં આવી રહી છે. ટોપ 100ની યાદીમાં ભારતની કોઇપણ યૂનિવર્સિટીનું નામ નથી. હાર્વર્ડ યૂનિવર્સિટીથી હાલ સુધી અનેક દિગ્ગજ પાસ આઉટ થયા છે.
અમેરિકી પ્રેસિડન્ટ બરાક ઓબામા, પૂર્વ અમેરિકી પ્રેસિડન્ટ જોર્જ બુશની સાથે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ સહિત અનેક હોલિવૂડ એક્ટર/એક્ટ્રેસ અહીંથી પાસ થયા છે. એવામાં અહીંથી પાસ આઉટ કેટલાક દિગ્ગજની વાત કરાઇ રહી છે.
All data contain gather from Divyabhaskar.com
Comments
Post a Comment