1965થી આજ સુધી શહીદ થયેલા તમામ ગુજરાતી વીર સપૂતો વિશે માહિતી.
આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફ, સીઆરપીફ તમામ ફોર્સમાં શહીદ થયેલા ગુજરાતી જવાનો વિશે ગુજરાતીઓને માહિતી આપવાનો આ પ્રયાસ છે. મળેલી માહિતી મુજબ, 1965થી અત્યાર સુધી કુલ 86 ગુજરાતી જવાનો શહીદ થયેલા છે. એમાંથી 50 કારગીલ યુધ્ધ બાદ શહીદ થયેલા છે. આર્મી, નેવી, એરફોર્સના 56, BSFના 13 અને CRPFના 17 જવાનો શહીદ થયેલા છે. ગુજરાત સરકારની સૈનિક કલ્યાણ અને પુન: વસવાટ કચેરી પાસેથી આ માહિતી મેળવવામાં આવી છે.
jordar
ReplyDelete