GOOGLE MESSENGER APP : ALLO
ગુગલનું નવુ સ્માર્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ હવે ડાઉનલૉડ કરવા માટે અવેલેબલ થઇ ગયું છે, અમે તેનો યૂઝ કર્યો અને તેના કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફિચર્સથી વાકેફ પણ થયા, Alloમાં કેટલાક એવા ફિચર્સ જોવા મળ્યા જે વૉટ્સએપમાં ઉપલબ્ધ નથી.
અહીં અમે તમને એવા કેટલાક ફિચર્સ બતાવીએ છીએ જે Alloને વૉટ્સએપથી એડવાન્સ અને દમદાર બનાવે છે, સાથે માર્કેટમાં જબરદસ્ત ટક્કર પણ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ઇનોવેશનમા ગુગલે પોતાના સર્ચ એન્જિનનો મોટો ફાયદો ઉઠાવ્યો છે.
---------------------
---------------------
---------------------
(Notice : Open This link in Play Store)
All Data Contain gather from Divyabhaskar.com
Comments
Post a Comment